વેદાંત વિચારઅહર્નિશમ કિમ પરિચિન્તનીયમ્ સંસારમિથ્યાત્વ શિવાત્મતત્વમ્ |કો દીર્ઘરોગો ભવ એવ સાધો કિમૌષધં તસ્ય વિચાર એવ ||(આદિ શંકરાચાર્યજી) અનુક્રમણિકાપ્રકરણ પહેલું : બ્રહ્મનું સ્વરૂપ૧. अथातो ब्रह्मजिज्ञासा ૨. બ્રહ્મ એટલે શું?૩. તો પછી બ્રહ્મ છે કોણ?૪. ત્યારે બ્રહ્મ છે શું?૫. બ્રહ્મ એટલે ચૈતન્યનો મહાસાગર૬. બ્રહ્મ નિરપેક્ષ છે૭. બ્રહ્મ(પરમાત્મા)ના વિશેષણો૮. બ્રહ્મ નિર્ગુણ છે૯. શુદ્ધ બ્રહ્મ નિર્ગુણ છે માટે જ નિરાકાર છે.૧૦. કોણ કહે છે કે બ્રહ્મ (પરમાત્મા) સાકાર નથી?૧૦ (અ) પરમાત્મા છે? નથી? (બ) પરમાત્માનું (બ્રહ્મનું) સાચું સ્વરૂપ૧૧. નિરાકાર નિર્ગુણ બ્રહ્મ અને નિરાકાર સગુણ ઈશ્વર૧૨. બ્રહ્મા કોણ?૧૩. વિષ્ણુ કોણ?૧૪. મહેશ કોણ?૧૫. ઈશ્વર - જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ૧૬. સગુણ સાકાર બ્રહ્મ (દિવ્ય સાકાર)૧૭. સગુણ સાકાર બ્રહ્મ (પ્રાકૃત સાકાર)પ્રકરણ બીજું: માયાનું સ્વરૂપ૧૮. માયા કોણ છે?૧૯. તો પછી માયા છે શું?૨૦. માયાનું બીજું સ્વરૂપ - અવિદ્યા૨૧. અવિદ્યા - અજ્ઞાન - જ્ઞાન૨૨. અવિદ્યાનું સ્વરૂપપ્રકરણ ત્રીજું: જગતનું સ્વરૂપ૨૩. જગત પણ અનાદિ, અનંત અને અવિનાશી છે.૨૪. અદ્વૈત એટલે શું?૨૫. તો પછી બ્રહ્મ દેખાતા કેમ નથી?પ્રકરણ ચોથું: જીવનું સ્વરૂપ૨૬. જીવ અને ઈશ્વરનો ભેદ૨૭. जीवो ब्रह्मैव नापरः૨૮. सर्वं खलु इदं ब्रह्म૨૯. ઈશ્વર અને જીવમાં ખરેખર કાંઈ ભેદ છે? ભેદ હોય તો શું ભેદ છે?૩૦. આત્મામાં જીવભાવ આવ્યો કેવી રીતે? પંચકોષમાં અધ્યાસ ૩૧. આત્મા અનાદિ મુક્ત હોવા છતાં તે શાથી બંધનમાં આવીને જીવાત્મા બન્યો?૩૨. તમારે મુક્તિ જોઈએ છે?૩૩. તમારા શત્રુઓને ઓળખી લો૩૪. તમારા મિત્રોને ઓળખી લો૩૫. નજરે કરીને દેખો, ભોગોથી સુખ ક્યાં છે?૩૬. નિગ્રહ અને નિરોધ એટલે શું?- ચાર્ટ