કર્મનો સિદ્ધાંતકર્મે જ અધિકારી તું, ક્યારેય ફળનો નહિ,માં હો કર્મફળે દ્રષ્ટિ, માં હો રાગ અકર્મમાં.(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૨/૪૭) અનુક્રમણિકા૧. ગહના કર્મણો ગતિ:૨. કર્મનો અટલ સિદ્ધાંત૩. કર્મ એટલે શું?૪. ક્રિયમાણ કર્મ૫. સંચિત કર્મ૬. પ્રારબ્ધ કર્મ૭. કરેલા કર્મો ભોગવવા જ પડે૮. ધર્મીને ઘેર ધાડ, અધર્મીને ઘેર વિવાહ!૯. કર્મ ફળ આપીને જ શાંત થાય૧૦. ક્રિયમાણ કર્મ કરવાની પદ્ધતિ૧૧. પ્રારબ્ધમાં હોય તેટલું જ મળે૧૨. તો પછી માણસે પુરુષાર્થ ના કરવો?૧૩. પ્રારબ્ધ ક્યાં લડાવવું, પુરુષાર્થ ક્યાં કરવો?૧૪. પ્રારબ્ધ અને પુરુષાર્થ એકબીજાના વિરોધી નથી, પણ પૂરક છે.૧૫. કર્મ કરવામાં સ્વતંત્ર - ફળ ભોગવવામાં પરતંત્ર૧૬. ફળ ભોગવવા દેહ ધારણ કરવો જ પડે૧૭. તો પછી મોક્ષ ક્યારે?૧૮. પરંતુ કોઈ કર્મ જ ના કરીએ તો....૧૯. ક્યાં ક્રિયમાણ કર્મો સંચિતમાં જમા થતા નથી?૨૦. અબુધ અને અભણ દશામાં કરેલા કર્મ૨૧. મનુષ્યેતર યોનિમાં કરેલા કર્મ૨૨. કર્તાપણાના અભિમાન સિવાય કરેલા કર્મ૨૩. સમષ્ટિના કલ્યાણ માટે કરેલા કર્મ૨૪. નિષ્કામ કર્મો૨૫. પ્રારબ્ધ તો ભોગવ્યે જ છૂટકો (૧) સ્વેચ્છાકૃત-ફળભોગ (૨) પરેચ્છાકૃત-ફળભોગ (૩) અનિચ્છાકૃત-ફળભોગ (૪) બુદ્ધિ: કર્માનુસારિણી (૫) કર્મ બુદ્ધયાનુસારિણમ૨૬. ગ્રહો-નક્ષ્રત્રો પ્રારબ્ધ ભોગવવામાં શું મદદ કરે?૨૭. નામસ્મરણ-રામનામનો જાપ પ્રારબ્ધ ભોગવવામાં શું મદદ કરે?૨૮. ભગવાન પ્રારબ્ધ ભોગવવામાં શું મદદ કરે?૨૯. ભગવાન પાસે આપણે શું માંગીએ છીએ?૩૦. સંચિત કર્મમાંથી કેવી રીતે છૂટવું?૩૧. જ્ઞાનાગ્નિ કેવી રીતે પ્રગટ થાય?૩૨(૧). જ્ઞાન કેમ થતું નથી?૩૨(૨). તમે કોઈ દિવસ જ્ઞાન લેવા ગયા છો?૩૩. મોક્ષમાર્ગમાં જતા કોણ રોકે છે?૩૪(૧). કર્મયોગ – ભક્તિયોગ - જ્ઞાનયોગ૩૪(૨). ભક્ત અને જ્ઞાની૩૫. ત્રણેય માર્ગ પાર ચાલનાર જીવનો ભગવાન સાથેનો વ્યવહાર અલગ-અલગ હોય છે.પરિશિષ્ટ૩૬(૧). ક્રિયમાણ કર્મ કરવામાં માણસ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે.૩૬(૨). જેટલી સ્વતંત્રતા તેટલી જ જવાબદારી૩૬(૩). ફળનો હેતુ જ લક્ષમાં રાખીને કર્મ ના કરો૩૬(૪). મારે કર્મ પણ કરવું નથી અને ફળ પણ (જોઈતું) ભોગવવું નથી૩૬(૫). યોગ એટલે શું?૩૬(૬). યોગ: કર્મષું કૌશલમ૩૬(૭). કર્મયોગ - ભક્તિયોગ - જ્ઞાનયોગનો સમન્વય૩૬(૮). તું તારું નિયત કર્મ કર, બીજી ભાંજગડ છોડ૩૭(૧). પાપ છડેચોક કરો - પુણ્ય ચોરીછૂપીથી કરો૩૭(૨). પાપ અગર પુણ્ય જાહેર થતાંની સાથે જ તેનું ફળ તિરોહિત થઇ જાય છે.૩૮. પુરુષાર્થથી પ્રારબ્ધ ફેરવી શકાય?૩૯. માણસ જાણીજોઈને પાપ શા માટે કરે છે?૪૦. દરેક કર્મ ક્રિયા છે પરંતુ દરેક ક્રિયા કર્મ નથી૪૧(૧). કર્મ - વિકર્મ - અકર્મ૪૧(૨). કર્મ અને અકર્મમાં જ્ઞાનીઓ પણ ગુંચવાય છે.