મૃત્યુનું માહાત્મ્ય

જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવં જન્મ મૃતસ્ય ચ ।
તસ્માદપરિહાર્યેઽર્થે ન ત્વં શોચિતુમર્હસિ ॥

અવ્યક્તાદીનિ ભૂતાનિ વ્યક્તમધ્યાનિ ભારત ।
અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના ॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૨/૨૭-૨૮)

અનુક્રમણિકા

૧. સર્વ દુઃખમયં વિવેકિન

૨. જનમવાનું દુઃખ

૩. જીવીએ ત્યાં લગી જીવવાનું દુઃખ

૪. મરવાનું દુઃખ

૫. શરીર-વેદનાત્મક દુઃખ

(અ) મૃત્યુંજયનો જાપ

૬. સુહૃદ-મોહાત્મક દુઃખ

૭. પાપ-સ્મરણાત્મક દુઃખ

૮. ભાવિ-ચિંતાત્મક દુઃખ

૯. જન્મ-મૃત્યુ બંને ભ્રામક શબ્દો છે.

૧૦. મૃત્યુ-મહામિલનનો માંગલિક પ્રસંગ

૧૧. મૃત્યુના ફાયદા:

(૧) પાપીને પાપ કરતો અટકાવે છે.

(૨) પુણ્યશાળી જીવાત્માને વધારે પુણ્યશાળી કર્મો કરવાની નવી તકો ઉભી કરી આપે છે.

(૩) પુનર્જન્મ આપીને નવીન તકોનું નિર્માણ કરે છે. (Opens new avenues of opportunities )

(૪) અહંકારની ઈમારતોને તોડી નાખે છે.

(૫) રાય અને રંકનો ભેદ મટાડે છે.

(૬) જિંદગીનું એકધારાપણું (ઘરેડ - Monotony) મટાડે છે.

(૭) બંધનરૂપ બનેલા શરીરથી મૃત્યુ છુટકારો અપાવે છે.

(૮) મૃત્યુદેવ યોની બદલાવી આપે છે. (Change of Sex)

(૯) ભૂતકાળ પર પડદો નાખી દે છે.

(૧૦) કર્મક્ષય અને ઋણમુક્તિની આગળ તકો ઉઘાડે છે.

(૧૧) દરેક મૃત્યુ સમયે આત્માની અમરતા અનુભવાય છે.

(૧૨). એકનું મોત બીજાને ઉપકારક બને છે.

૧૨. મૃત્યુ પરમાત્માની એક વિભૂતિ છે.

૧૩. કાળ (મૃત્યુ) પરમાત્માનું જ એક સ્વરૂપ છે. - (કાલોઽસ્મિ)

૧૪. ગણતરીબાજોમાં કાળ (સમય) પરમાત્માનું સ્વરૂપ છે.

૧૫. યમરાજ (મૃત્યુ) પરમાત્મા પોતે જ છે.

૧૬. પ્રાણી માત્રનો આદિ-અંત પરમાત્મા છે.

૧૭. તમામ રુદ્રોમાં મૃત્યુના દેવ શંકર પરમાત્માની મહાન વિભૂતિ છે.

૧૮. અક્ષયકાળ એ જ પરમાત્મા

૧૯. ઉત્ત્પત્તિ અને પ્રલય (જન્મ અને મૃત્યુ) પરમાત્માનું સ્વરૂપ છે.

૨૦. નિર્દ્વંદ્વ પરમાત્મામાં જન્મ-મૃત્યુ વગેરે બધા દ્વંદ્વોનો સમાવેશ છે.

૨૧. એકમાત્ર જીવવાની જ માંગણી કરશો તો પણ મોત વગર-માગ્યે આવશે.

૨૨. વાસના અને અહંકારનો જેટલો વિસ્તાર તેટલો મૃત્યુનો ડર

૨૩. જીવન - જન્મ અને મૃત્યુની આખી ગતિ જ દ્વંદ્વાત્મક છે.

૨૪. યમરાજા કોણ છે?

૨૫. મૃત્યુથી બચવાની કોશિશ કરે તે મૃત્યુના મુખમાં વહેલો પડે.

૨૬. કોણ જન્મે છે? કોણ મરે છે?

૨૭. જીવનની યથાર્થતા સમજાય તો મૃત્યુનો ડર જાય.

૨૮. મૃત્યુનો ડર મટાડવો હોય તો આત્માના સ્વરૂપને ઓળખો.

૨૯. મૃત્યુ પછી માણસ સ્વર્ગમાં જાય કે નરકમાં જાય કે મોક્ષ થાય?

૩૦. તમે અત્યારે જ મરી જાઓ, પછી જુઓ જીવન જીવવાનો આનંદ કેવો છે - મસ્તી કેવી છે - ખુમારી કેવી છે?